એજ્યુકેશન ઇનોવેશન પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩માં પણંજ પ્રા શાળાએ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.

 એજ્યુકેશન ઇનોવેશન પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩માં પણંજ પ્રા શાળાએ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું. જેમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં શ્રીમતી નિકિતાબેન પટેલે નવતર પ્રયોગની કૃતિઓ રજૂ કરી હતી.










Post a Comment

Previous Post Next Post