જામનપાડા પ્રાથમિક શાળામાં બદલીથી આવેલ શિક્ષકશ્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું.
bySB KHERGAM -
0
તારીખ : ૨૫-૦૭-૨૦૨૩નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામથી જામનપાડા પ્રાથમિક શાળમાં બદલીથી આવેલ શિક્ષકશ્રી અને પૂર્વ બી.આર.સી.ખેરગામ અમૃતભાઈ પટેલનું શાળાનાં શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.